Tuesday, August 2, 2011

એ બદમાસો



હલકી જાતિના લોકો; પછાત લોકો
શબ્દોમાં કંઇ જ  નથી.
એ છે ધગધગતી સોયો; જાણે સો સો વીંછણો સામટી.
માણસોને મારવાનાં આથી વિશેષ  હથિયાર એમની પાસે નથી.
એ બદમાસો-
એ બદમાસોએ શબ્દોને અભડાવ્યા છે.

No comments:

Post a Comment