Tuesday, August 2, 2011

તડકાનો તેજાબ 2



તડકાનો તેજાબ
ઢળ્યો બધાની ચામડી પર
એકસમાન
નીકળ્યા
ઊંહકારા સૌના મુખેથી
એકસમાન
પણ ઉપસ્યાં ચકામાં
જુદાજુદા આકારનાં
ઓમ ,
તારક,
ત્રિશુળ,
કિરપાણ...

No comments:

Post a Comment