Tuesday, August 2, 2011

વ્યક્તિ અને સંગઠન



વ્યક્તિઓ મહાન છે, સંગઠનો ખાક છે
જન્મતાંની સાથે જ
રડવાને બદલે
એણે ચીસ પાડીને કહ્યું,
કુટુંબીજનોએ વ્યાકુળતાથી
એકબીજાના
સફેદ, ફિક્કા ચહેરા સામે જોયું.
ઘોડિયું હિંચોળતાં દાદીમાને મનમાં ઘડીક થયું,
મોટો થઇને નાનકો મારો કેવાં છમકલાં કરાવશે?

No comments:

Post a Comment