Tuesday, August 2, 2011

એક ડામરકવિતા



વિરહ ફરી વળ્યો બુલડોઝર બની,
વેદનાની સડક સા..વ સપાટ,
બાકી રહ્યું ના એકે સૂકું ઘાસ
પછી
તીખાં વરસોના તડકામાં
ડામર કવિતાનો એવો પીગળ્યો..
એવો પીગળ્યો..
એવો પીગળ્યો..

No comments:

Post a Comment