Tuesday, August 2, 2011

તડકાનો તેજાબ 3


બરફની લાશ
ચાર રસ્તા વચ્ચે
ઉપર વરસે તડકાનો તેજાબ.
પીગળતી લાશ
ધરે નવાં રૂપ રંગ આકાર
પારદર્શક
એટલાં જ નકકર
ઓમ,
તારક,
ત્રિશુળ,
કિરપાણ...

No comments:

Post a Comment