Tuesday, August 2, 2011

સીતા














સમાચાર
પોતાને જબરજસ્તી ઉપાડી ગયેલા
રાવણના કટકા કરી સમુદ્રમાં પધરાવી
અયોધ્યા પાછી ફરેલી સીતાએ
આપ્યો છે રામને આદેશ અગ્નિપ્રવેશનો.
સ્ટોપ પ્રેસ
સ્ત્રીઓને રમકડું સમજતા પુરૂષોને અપરાધી ઠેરવતા
એક સનાતન ચુકાદામાં તાજના સાક્ષી બનેલા હનુમાન અને વિભીષણ.

No comments:

Post a Comment